સામગ્રી :-
૨ કપ દૂધ
૧/૨ કપ ફ્રેશ બ્રેડ (કિનારી કાપીને વચ્ચેના સફેદ ભાગને મસળી લો)
૧/૪ કપ કન્ડેન્સ્ડ મીલ્ક
૨ ચમચા સાકર
૧/૪ ચમચી એલચી પાવડર
૧/૨ ચમચી કોર્નફ્લૉરને ૧ ચમચા દૂધમાં હલાવીને બનાવેલી પૅસ્ટ
૧ – ૨ ટીપા વૅનિલા ઍસેન્સ
રીત :-
ઊંડા માઈક્રોવેવ બાઊલમાં દૂધ, મસળેલી બ્રેડ, સાકર, કન્ડેન્સ્ડ મીલ્ક અને એલચી પાવડર મિક્સ કરીને તેને માઈક્રોવેવમા પાંચ મિનિટ હાઈ પર રાખો.
વચ્ચે બે બે મિનિટનાં અંતરે તેને થોડું હલાવો.
હવે આ મિશ્રણમાં કોર્નફ્લૉરની પૅસ્ટ નાખીને પાછું બે મિનિટ માટે માઈક્રોવેવમાં હાઈ પર રાખો અને એક બે વાર હલાવો. વૅનિલા ઍસેન્સનાં ૧-૨ ટીપા નાખીને હલાવી નાખો. હવે તેને બહાર કાઢીને ઠંડી કરવા મુકો.
૫ થી ૬ દાણા પિસ્તાને પલાળીને તેને પાતળાં સમારીને ઠંડી રબડી પર નાંખીને પીરસો…
humm… try karva jevi chhe.. thnx..
hi, grt…yaar..have roj shu banavu??shu banavu??nai thayy….”swad” che ne…ha ha ha keep it up..nice
wow keep it up have rojje “shu banavshu??” evo saval nai thaay…”swad” che ne…ha ha ha…good luck
મને સહુથી વધારે ભાવતી જમણની વાનગી. અમદાવાદ આવું ત્યારે અઠવાડીયામાં બે વાર વીપુલ દ્દુધીયાની સીતાફળ બાસુદી ખાવાની જ…આજે જ અમારા ઘરની મહીલાઓને આ સાઈટનું સરનામું મોકલી આપું છું !
વાંચીને તો મોં મા પાણી આવી ગયું. હવે આ રબડી ખાવી જ પડશે. થેંક્યુ સ્વાતિ !!!
good mast vangio ni rit che mane khub mazza padi ane gujarati ma che atle vadhare saru lagyu. have mara ghare banavish.tnks