swaadindia.com
નાયલોન ખમણ
આજના ખમણ નલિની શુક્લ (યુ.એસ.એ.)ની ફરમાઈશ પર… સામગ્રી :- ૧ કપ પાણી ૧ કપ બેસન ૧/૨ ટી. સ્પૂન લીંબુના ફૂલ ૧ ૧/૨ (દોઢ) ટે. સ્પૂન ખાંડ ૧ ટી. સ્પૂન આદુ મરચાની પેસ્ટ ૧ ૧/૨ ટી. સ્પૂન ઇનો (ફ્રુ…