સામગ્રી –
૬ નંગ બ્રેડ
૩ ટમેટા બારીક સમારેલા
૨ સમારેલી ડુંગળી
૧ ચમચી આદુ મરચા
૧
ચમચો સમારેલી કોથમીર
૩ ચમચી ઘી / માખણ
૨ ચમચા મોળુ દહીં
૧ ચમચો ચીઝ છીણેલું
૧ મોટુ કેપ્સિકમ બારીક સમારેલું
મીઠું મરી સ્વાદ પ્રમાણે
રીતઃ-
બ્રેડના નાના ચોરસ ટુકડા કરી લો, ડુંગળીને છીણી નાખો અને ઘી અથવા માખણમાં સાંતળી લો. સહેજ ગુલાબી રંગના થાય પછી તેમાં કેપ્સિકમના પીસ ઉમેરો, ૫ ૭ સેકંડ પછી ટમેટાનાં ટુકડા ઉમેરો અને બે મિનિટ સાંતળો.
ત્યારબાદ તેમાં બ્રેડના ટુકડા નાખી દહીં, મીઠું, મરી નાખો. સ્વાદ પ્રમાણે ખાંડ અને લીંબુનો રસ નાખી શકાય..
બે મિનિટ પછી કોથમીર નાખીને નીચે ઉતારો. ઉપર ચીઝનું છીણ નાખીને તરત જ સર્વ કરો.
આમાં નવીનતા લાવવા માટે તળેલા નુડલ્સ પણ ઉપરથી ઉમેરી શકાય.
મારી ઘર્મપત્નિને ઇ-મેલ થી આ લેખ બતાવવો પડશે.
🙂
હુ મરિ મમ્મિ ને કહિસ કે આ પેજ જો
tamari vangi vanchi ni charch me mari vides vari friend ne kari ane web kuli tamri vangi vani kub raji thi
તમરિ વન્ગિ ચકિ જિબ થિ તોદિ વાર ન રહેવાયુ?
mane bharela ringada ni recepi mokaljo
વાહ! આ સાઈટને આજથી જ હાથવગી રાખી દીધી છે. લાગે છે કે જરૂર ઘરમાં હવે કશું નવું બનતું રહેશે…સાલું એકનું એક… એકનું એક કેટલી વાર ! બરાબરને?
મારા મોંમાં તો પાણી આવી ગયુ !
આ ભેળ જોઈ? http://www.gurjari.net/details/bhel.html
આપણે તો બનાવવાની કડાકૂટ કરવાને બદલે ઓરીસ્સાથી સીધા ગાંધીનગર…..સ્વાતિબહેનના દરવાજે…
સ્વાતિબહેન આવું ને ? તમને સૌને યાદ પણ કરીએ છીએ અને મીસ પણ કરીએ છીએ
નીલમ દોશી
http://paramujas.wordpress.com
saras vangoi che yaar
this is a nice thing that i can see so many variety and ask my wife to prepare