swaadindia.com
સ્ટ્રૉબેરી મસ્તી
સામગ્રી :- ૨ કપ દૂધ ૨ ટી સ્પૂન મિલ્ક પાવડર ૧ ટી સ્પૂન ખાંડ ૨ ટેબલ સ્પૂન સ્ટ્રૉબેરી ક્રશ કેન્ડી મોલ્ડ્સ રીત :- ગરમ દૂધમાં મિલ્ક પાવડર અને ખાંડ ઓગાળીને તેને ઠંડુ પડવા દો. ઠંડુ થઈ જાય એટલે તેમાં સ્ટ્…