JavaScript must be enabled in order for you to see "WP Copy Data Protect" effect. However, it seems JavaScript is either disabled or not supported by your browser. To see full result of "WP Copy Data Protector", enable JavaScript by changing your browser options, then try again.
Tue. Mar 19th, 2024

આપની ફરમાઈશ

                આમ તો અહીં જેટલી બને તેટલી વધુ વાનગીઓ મુકવા પ્રયત્ન કરતાં રહીશું, પણ છતાં જો તમારે કોઈ સ્પૅશિયલ રૅસિપી જોઇતી હોય તો મારો સંપર્ક કરશો.  આપની ઈચ્છા પ્રમાણેની વાનગી મૂકવાનો પ્રયત્ન જરૂરથી કરીશ.   

                રસોઇ વિષેના તમારા પ્રશ્નો, પ્રતિભાવો કે સમસ્યાઓ અહીં આ પેજ પર કૉમેન્ટ સ્વરૂપે લખશો ,  જેથી જવાબ તરત અને સહેલાઈથી આપી શકાય. 

                આમ જોવા જાવ તો રસોડું ક્યારેય બંધ થવાનું .નથી અને રસોઇમાં નવીનતા આવતી ક્યારેય અટકવાની નથી… એટલે રસોઇને લગતી સાઈટ ક્યારેય સંપૂર્ણ બની નહિ શકે, માટે મારી સ્વાદ ઇન્ડિયા.કૉમ ક્યારેય જૂની નહીં થાય.. ખરું ને???

                વધુ માહિતી માટે મેઇલ swati.gadhia@gmail.com

332 thoughts on “આપની ફરમાઈશ”
  1. hello! mam plz give me kids receipe and punjabi receipe to cook my home…. jethi hu mara gharnane khush kari saku plz mane jarur moklavajo ho

  2. i love this website really appriciated to provide this all recipes to everyone,i wanted to know “recipe of Puri (panipuri)”not simple puri.thanks

  3. છુટા ભાત બનાવવા ની રીત બતાવવા મહેરબાની કરશો ?
    આભાર.
    વિનોદ મીરાણી

  4. Your site is too good but more common recipe put in your site otherwise people find other site

    for your kind information…

    wish you good luck…

    Keep it up….

    and thanks a lot…

  5. Thanks a lot for the guidance to prepare the various items . If possible I would like to get some help in making ” Karanshahi Laadoo ” I do not remember it very well as I have not made them in years ….
    Thanks again !

  6. સુતર ફેની રીત મુકવા વિનંતી , કતાફી અને ક્રીસકો સિવાય બનાવી શકાય તે રીત મુક્વા વિનંતી , ઇન્ડિયા મા મીઠાઈ ની દુકાન મા મળે છે તેવી .

    ચંદ્ર

  7. આપની સાઈટ ખરેખર ‘સ્વાદિષ્ટ’ છે. ઘણી વાર પ્રશ્ન રેસિપીનો નથી હોતો. પણ ‘શું બનાવવું?’ -નો હોય છે. તો સવારે બાળકોને નાસ્તામાં – ટિફિનમાં ગરમ નાસ્તામાં કઈ કઈ વાનગી ઓ આપી શકાય?
    સાંજે પણ ‘શું બનાવવું?’નો પ્રશ્ન કદાચ દરેક ઘરમાં હોય છે. તો એવી કોઈ યાદી આપી શકો?
    સેવ-ઉસળ કે ઉપમા જેવી કાયમી વાનગીઓ સિવાય નવા કોમ્બિનેશન્સ જણાવશો?
    હાલમાં શિયાળો બેઠો છે, તો ભાજીની વિવિધ વાનગીઓ કે શિયાળુ શાકની સ્વાદિષ્ટ વાનગીઓ જણાવશો?

Leave a Reply to Jalpa Shukla Cancel reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.