આમ તો અહીં જેટલી બને તેટલી વધુ વાનગીઓ મુકવા પ્રયત્ન કરતાં રહીશું, પણ છતાં જો તમારે કોઈ સ્પૅશિયલ રૅસિપી જોઇતી હોય તો મારો સંપર્ક કરશો. આપની ઈચ્છા પ્રમાણેની વાનગી મૂકવાનો પ્રયત્ન જરૂરથી કરીશ.
રસોઇ વિષેના તમારા પ્રશ્નો, પ્રતિભાવો કે સમસ્યાઓ અહીં આ પેજ પર કૉમેન્ટ સ્વરૂપે લખશો , જેથી જવાબ તરત અને સહેલાઈથી આપી શકાય.
આમ જોવા જાવ તો રસોડું ક્યારેય બંધ થવાનું .નથી અને રસોઇમાં નવીનતા આવતી ક્યારેય અટકવાની નથી… એટલે રસોઇને લગતી સાઈટ ક્યારેય સંપૂર્ણ બની નહિ શકે, માટે મારી સ્વાદ ઇન્ડિયા.કૉમ ક્યારેય જૂની નહીં થાય.. ખરું ને???
વધુ માહિતી માટે મેઇલ swati.gadhia@gmail.com
muje pani puri receipy
plz send me recipe of italiean pitza or any one pitza if u have……plzzzzzzzz……
chinize samosa kobij vagar jain please give racipe
mare baba ramdev na patanjali ayurved ma male che te daliya banavva che to mane tene banavva ni rit ane samagri janavva mari namra rajuvat che
please jaldi reply apva vinanti
i want to sharasiya khaja recipi
Good Evening,
I want to know the recipe of italian cizler…
please upload this recipe.
thanks…
kela ni wafer ne talya pachi pan kadak rahe te mate su kari sakay?
please upload the recipe of navratri season’s favourite “PAPDI NO LOT”……
i want dahi dhokli kathiyawadi racipe
i want to pani puri recipe
I WANT TO KNOW THE EGELESS RECIPE OF CAKE SO PLZ TELL ME……
pls send recipe of cold coffee
your site is realy very good i m happy to see your site
I want to dal fry jira rice recipe and sabudana khichdi for fast plssssssssss…
please send me receipe of diat khakhra.
Please send me chokha ni vadi
handava mate otg ma ketly degree rakhvi?
Pls send me nudals with manchuriam jain pls
i want to resipe of italiyan pasta
pls send me dudhi halvo
tell me the procedure of making ‘Shandesh’ or ‘Shondesh’ ? It’s a Bengali sweet.
pls give receipe to diet breakfast and thanks for that
plz. give me KHASTA KACHORI recipe
please dear,
પ્લીઝ મને ભાખરવડીની રેસીપી જોઈએ છે.
તમારી સાઈટ ખરેખર ખુબ જ સરસ છે. આમાંથી ઘણું બનાવી લીધું..
handva na cooker ma biscuit/nankhatai banavava ni rit aapso plz.
Thanks.
dahi vada ni recipe Aapjo
ખૂબ સરસ ………. અભિનંદન………. ખરેખર આપે સરસ કામ કરેલ છે.
સાઈટ ને વધુ માહિતી થી ભરી શકો તે માટે શુભકામનાઓ. BEST OF LUCK
GOOD LUCK
માલ પુવા બનાવતા ની રીત આપો
please gulab jamun ni rit aapjo
plz tame kay rite bhajya banavo 6o ae mane shikdavo teni recipe batavo
Please send me recipe for Pani Poori. My Email address is maheshkamdar1@gmail.com. If there is a Video Clip for Pani Poori, Please do let me know..Maheshbhai
plz send me recipe of dal bhat for gujarat state
Plz send me recipe of soya sticks…
Thanks..
Please mane janavso ke ‘Sing Bhujiya” tatha ‘Mathiya’ ni reet batavso..ane ahi mukso..
thanxs…
Really very nice site I like it
I need the recipy of Pizza without oven
pls send me wheat flour nankhatai make in dalbati cooker and wheatflour cake in presser cooker
topara pak and avanavi barafi banavavavi rit -gujarati bhasa ma
Soyabean recipe
please send me recipy of chainis bhel.
i want a fada ni khichdi
FARSAN : DABELA MUNG દાબેલા મગ જે ફરસાણ મા આવે છે તે કે્વી રીતે બનાવવામા આવે છે જે ચણાચોર જેવા જ હોય છે તે વીગતવાર જણાવવા વીનંતી
દાબેલા મગ જે ફરસાણ મા આવે છે તે કે્વી રીતે બનાવવામા આવે છે જે ચણાચોર જેવા જ હોય છે તે વીગતવાર જણાવવા વીનંતી
nudals
surati locho kevi rite banavi sakay teni resipi vigatvaar janaavva vinanti
paneer paratha mare shikhava che to jaldi jaldi teni resipi aapva vinanti
Please Send me “Recipy Of Making Rice Laddu”
mathiya na khakhara ni recipi please
pad vali khaari biscuit
જીભમાં સ્વાદ કેટલા હોય છે તે સ્વાદ ઇન્ડીયા દ્રારા લોકોને ખબર પડી છે. એક સ્વાદની હું માગણી કરુ છું. મને દુધી કે બટાકાનો લીલો ચેવડો બનાવવાની રીત જાનાવશો..
પીઝા રેસીપી અપલોડ કરશો પ્લીઝ