swaadindia.com
ચટપટા પરાઠા
બાળકો મોટે ભાગે ફ્લાવરને જોઇને દૂર ભાગતા હોય છે, પણ ખાટો, ખારો સ્વાદ અને ચીઝ તો એમને પ્રિય જ હોય છે. આ પરાઠા બાળકોના લંચબોક્ષમાં આપવામાં સરળ રહે છે. ચીઝ હોવાને કારણે આ પરાઠા ઠંડા પણ સ્વાદિષ્ટ લાગે …