JavaScript must be enabled in order for you to see "WP Copy Data Protect" effect. However, it seems JavaScript is either disabled or not supported by your browser. To see full result of "WP Copy Data Protector", enable JavaScript by changing your browser options, then try again.
Thu. Mar 28th, 2024

આજે રચનાની ફરમાઈશ પર રતલામી સેવ… અને  દિવાળીમાં બનાવી શકાય તેવા થોડા નાસ્તાની એક નાનકડી સીરીઝ આપવા પ્રયત્ન  કરીશું…

સામગ્રી :-

૫૦૦ ગ્રામ બેસન
૧૦૦ ગ્રામ તેલ મોણ માટે
૧/૨ ચમચી પાપડખાર
૧ ચમચી મીઠું
૧/૪ ચમચી હિંગ
૧ ચમચી સફેદ અથવા કાળા મરી પાવડર
૧ ચમચી લાલ મરચું
૧/૨ ચમચી અજમો
૧ લીંબુનો રસ
તળવા માટે તેલ

રીત :-

એક પહોળા વાસણમાં બેસન લઈ તેમાં મરી, મરચું, હીંગ, અજમો નાખી મિક્સ કરો. એક બાઉલમાં મીઠું, પાપડખાર, તેલ, અડધો કપ પાણી ભેગું કરી ફીણવું તે પાણીથી લોટ બાંધવો. રોટલીના લોટ જેવું રાખવું. જરૂર પડે વધારે પાણી લેવું.

સેવના સંચામાં ભરી ગરમ તેલમાં સેવ પાડવી.

By

3 thoughts on “રતલામી સેવ”
  1. we want to prepare the chocolates at home. pl. send us the recipe.

    thanx,

    NITIN VYAS.@EXPROTECH@YAHOO.CO.IN

Leave a Reply to nitin vyas Cancel reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.