JavaScript must be enabled in order for you to see "WP Copy Data Protect" effect. However, it seems JavaScript is either disabled or not supported by your browser. To see full result of "WP Copy Data Protector", enable JavaScript by changing your browser options, then try again.
Fri. Mar 29th, 2024

 સામગ્રી:- 

૨ કપ     છીણેલું ગાજર
૨ કપ     છીણેલી કોબી
૧ કપ     છીણેલું ફ્લાવર
૧/૪ કપ  ક્રશ કરેલા વટાણા
૫ – ૬    કળી લસણ
૧ નંગ     બારીક સમારેલી લીલી ડુંગળી
બારીક સમારેલા લીલા મરચા
૧  ચમચી ચીલી સૉસ
૧ ચમચો  સોયા સૉસ
૧ ચમચો મેંદો
૩ ચમચા  કોર્ન ફ્લૉર
૧/૨ ચમચી મરી પાવડર
૧/૨ ચમચી આદુની પૅસ્ટ
૧/૪ ચમચી અજિનોમોટો
મીઠું સ્વાદ પ્રમાણે
તળવા માટે તેલ 

રીત  :- 

   છીણેલું ગાજર, છીણેલી કોબી, છીણેલું ફ્લાવર , ક્રશ કરેલા વટાણા બધું જ ભેગુ કરી તેને દબાવી ને પાણી કાઢી નાખો.
 
   હવે તેમાં કોર્ન ફ્લૉર, મેંદો, લીલી ડુંગળી, બારીક સમારેલા લીલા મરચા, મીઠું અને એક ચપટી જેટલો અજિનોમોટો નાખી તેને હલાવીને બરાબર મિક્સ કરી લો. હવે તેમાથી નાના નાના ગોળા વાળી લો.
 
   એક ફ્રાઈંગ પૅનમાં તેલ ગરમ કરીને બધાં ગોળાને ગોલ્ડન બ્રાઊન થાય ત્યાં સુધી ડીપ ફ્રાય કરો.

   હવે એક અલગ ફ્રાઈંગ પૅનમાં ૨ ચમચા તેલ મુકી બારીક સમારેલું લસણ, લીલી ડુંગળી, આદુની પૅસ્ટ અને લાંબા સમારેલા લીલા મરચા સાંતળી લો.

   ત્યારબાદ તેમાં પાણી, ૧/૨ ચમચી કોર્ન ફ્લૉર્ , મીઠું, અજિનોમોટો, મરી, સોયા સૉસ, ચીલી સૉસ ઉમેરો અને ઉકળવા દો. થોડું ઘટ્ટ થવા દો. હવે ઘટ્ટ થયેલી આ ગ્રેવીમાં તળેલા ગોળા ધીમે ધીમે ઉમેરતા જાઓ.

   ફ્રાઈંગ પૅનને ઢાંકીને ૩ – ૪ મિનિટ સુધી ચડવા દો.
   
   ગરમ ગરમ પીરસો…

By

41 thoughts on “વેજ મંચુરિયન”
  1. Ek to aapne Gujaratio navi navi vangio khavana shokhin ane ema aavi saras recipies male etle to jalsaj padi jaay ne..
    Bahu j saras Vangio ni raslhaan karavi chhe…
    keep it up…Swati..very nice…

  2. yummyyy… wow… maja aavi gai..lol.. are swatiben… khali rit batavi deva thi kai nahi chale.. banavi ne khavdavavu padshe.. Dhabkar ni July ni meeting ma.. 🙂

  3. રસોઈનાં નવતર બ્લોગ માટે હાર્દિક અને સ્વાદિષ્ટ અભિનંદન… સુંદર રેસીપીઓની સાથે શરૂઆત પણ સરસ કરી છે. આશા છે કે ઘણી મજેદાર અને વિશિષ્ટ વાનગીઓ વિશે જાણવાનું મળતું રહેશે… Keep it up!!

    બસ એક વાત કહેવાનું મન થયું…
    તમારો બ્લોગ તો સરસ બન્યો છે, પરંતુ ઉપરનાં બેનરમાં ફોટો બરાબર સૂટ થતો નથી. તમારી રેસીપી ઘરેલું રસોઈ બનાવવા માટે છે એટલે રેસ્ટોરંટના ટેબલ-ખુરશીનાં ફોટા કરતા અહીં જુદી જુદી મસ્ત મજેદાર વાનગીઓનો અથવા ઘરમાં એ વાનગીઓને રાંધતી કોઈ ગૃહિણીનો ફોટો મૂક્યો હોય તો વધુ યોગ્ય લાગે અને બ્લોગ પર આવતાવેંત જ મોંમા પાણી પણ આવી જાય… 🙂 આ માત્ર મારું અંગત સૂચન છે.

  4. bahu saras project chhe, vadhu gujarati vangi o ne receipe dwara website par pirasasho to ghano aanand thashe…

    Congrats …All the best… looking forward to more n more Indian / Gujarati receipes

  5. good ..saari koshish che.. guajarat chodine 15 varsh thaya..pan gujarati vaanagiono swad nathi bhulato…gujarati vanagio aapo

  6. ઘણા સમય થી સાઇટ પર કોઇ નવિ વાનગી ઊંમેરવામા આવી નથી.સારી ગુજરાતી વાનગી આપવા વિનતિ

  7. આજે જ આ વેબસાઈટ જોઈ. ખૂબ સરસ..રસોઈ મારો પ્રિય વિષય છે અને આ વાનગી વેજ મંચુરિયન જે અમારા માસી સુરતથી આવતાં ત્યારે ખાસ બનાવતા એમનું અમારી સાથે કાર અકસ્માતમાં મૃત્યુ થયું અમે બચી ગયા પણ એ જતા રહ્યા. જ્યારે આ વાનગીની વાત આવે ત્યારે માસી અચુક યાદ આવે છે.
    આવી સુંદર વેબસાઈટ માટે ખૂબ ખૂબ અભિનંદન..

  8. તમારો ખુબ આભાર મારે રસા વાલા ખમ્મ્ન્ન નિ રેસિપિ જોઇએ ચ્હે

  9. એવુ તો કયારેય વિચાર પન નથિ આવ્યો કે ગુજરાતિ મા રેસિપિ મલશે અને આત્ત્લિ સરસ

    ખુબ ખુબ આભાર્

  10. khavana sokhino mate biju su joiye apdi gujarati vangio no test atlo saras hoy chhe koi khadha vagar rahi na sake aje aa website joi bahuj saras vangio chhe thanx a lot

  11. mane unthiya shak ni rit mokalava ni krupa karso ji

    aa rit mane mail par mokalav so to vathare saaru

    thaks,

  12. VERY HELPFUL AND USEFUL RECIPY FOR HOUSEWIFE AND SERVICE WOMEN. THANKS FOR IT. BUT 1 REQUEST THAT PLEASE MORE RECIPY DISPLAYED WITH PHOTOS; SERVING PLATES

  13. I was very happy 2 know about many recipes i guess all my frends n relatives n my husband will be happy to taste the recipes which i learnt from here. good job . jsk.

  14. last so many day i search this recipe.i am very happy to learn this and make .it’s taste is same to u out side hotel.every body try this…..

  15. આપની આ રસોઈ સ્પેશ્યલ વેબસાઈટ ખુબ સુંદર છે…. આ વાનગી મેં ઘેર બનાવી પણ બોલ્સ માટેના મિક્ષ્ચરમાં પાણી છુટતુ નથી તો બોલ્સ કેવી રીતે વાળવા એ બતાવવા વિનંતિ.

Leave a Reply to SV Cancel reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.