આમ તો અહીં જેટલી બને તેટલી વધુ વાનગીઓ મુકવા પ્રયત્ન કરતાં રહીશું, પણ છતાં જો તમારે કોઈ સ્પૅશિયલ રૅસિપી જોઇતી હોય તો મારો સંપર્ક કરશો. આપની ઈચ્છા પ્રમાણેની વાનગી મૂકવાનો પ્રયત્ન જરૂરથી કરીશ.
રસોઇ વિષેના તમારા પ્રશ્નો, પ્રતિભાવો કે સમસ્યાઓ અહીં આ પેજ પર કૉમેન્ટ સ્વરૂપે લખશો , જેથી જવાબ તરત અને સહેલાઈથી આપી શકાય.
આમ જોવા જાવ તો રસોડું ક્યારેય બંધ થવાનું .નથી અને રસોઇમાં નવીનતા આવતી ક્યારેય અટકવાની નથી… એટલે રસોઇને લગતી સાઈટ ક્યારેય સંપૂર્ણ બની નહિ શકે, માટે મારી સ્વાદ ઇન્ડિયા.કૉમ ક્યારેય જૂની નહીં થાય.. ખરું ને???
વધુ માહિતી માટે મેઇલ swati.gadhia@gmail.com
તમે રવૈયા બટેટાનું ભરેલું શાક બનાવવાની રીત મુકી શકશો?
આમ તો ખબર છે પણ , જરા જાણવું છે, અને રીગણા બટેટાનું જાડા રસાવાળૂં શાક પણ – આ બે શાકની રીત મુકશો?
અને મને ઇ મેઇલથી જણાવજો જ્યારે મુકો ત્યારે. આભાર.
mare uttapam and sambhar ni rit janavasho mane.
tamari vangi
http://swaadindia.com/2009/09/05/uttapam/
surti locho banavavani rit muksho ! thanks !
please Dahivada banavani method muksho,aeni jode khajoor ni chatani banavani method pan mukjo ne.
hello… aapni darek Vangi mane pasand pade che ane aene method sari rite aapo cho… mane Gulabjambun banavvani ane Dahivada ane pani puri banav vani rit aapso
panipuri mate ni puri ni reet btavsho.
mane gulab jambu and ras gulla banavvani recipcs moklavso please.
Mane punjabi vangi paneer kadai ni rit janavaso……….
plz……….
it’s urgent…………….
hai,
dudhi na kofta give me recipe of this item. and if is served with parotha please make it clear
posted November 5,2009 at 7:5pm
mare damm aalu ni rit moklavso ,!thanks!
i am waiting for your recipe ……..
sarso ka sag banavani recepi gurati ms aapsho
I WANT TO NOW TO MAKAI NO CHWDO AND CHOCALATE
Pls “Maalpuva” ni reciepi jaldi thi muksho.
Thanks……
hi swati,
gujarati khaman ni recipe janvi che hu usa ma chu & yogesh khaman das khaman vina kevi rite chale? temnaa jevaj khaman ni recipe joia che. please send me.
mare lachchhi banavata shikhava chhe ,to plz mane janavasho
thanks swati,
me khaman ni recipa ma reply moklelo che please read it.thanks again.
વિવિધ ચાટ બનાવવાનીરીત આપશો. તેમજ દહીં પુરી, સેવ પુરી, વગેરેની રીત પણ આપશો.
અને જો શકય હોય તો એગલેસ અને એગ વાળી બંને કેક ની રીત આપશો.
પ્લીઝ મને મગની દારનો શીરો બનાવવાની રીત શીખવશો ?
પ્લીઝ મને દાળવડા ની રેસીપી આપશો
મિત્ર,
આપની માગણી પ્રમાણે આ રહી દાળવડાની રેસિપી….
જરૂરથી બનાવજો અને સૌને ખવડાવજો.
Hi,swati,your all recipe r very easy and very tastful,please mail me recipe of malai kofta with spinach gravy.
i love all your recipes and they always come perfect. i am living in Gujarat and want to ask recipe of malai kofta with spinach gravy in my mail id?
bye
સ્વાતિબેન મને ફરાલિ આઈટ્મ મા બફ્વડા બનાવવાની રીત મોક્લજો.
Send some PUNJABI recipes pl.
mane vividha chaat banavavani rit mokalsho.
jemake sav puri ni puri ni rit jarur mukajo.
ane dilhi chaat ni rit pan mokalajo.
મને બોમ્બેનો હલવો બનાવવાની રીત કહો.
veg. kashmira ni reet batavasho?
મને દાલ ધોક્લેી નેી રેીત મોકલજો…આભાર્ …….અને રસોઇ નેી તિપ્સ મોકલ્જો
મન્ચુરિયન કેવેી રેીતે બનાવવાના હોઇ ચે
મને ૫નિર તિકા નિ રેસિપિ મોકલિ આપશો.
મને રોજિદા શાક રસાવાળ મોકલિ આપશો.
butter naan ni receipe without oven joiea che
મને અલગ અલગ પ્રકારના લાડુની રીત મોકલશો….
મને પનીર ટીક્કા ની રીત જોઇએ છે.please મોકલી આપશો.
kindly give me paneer bhurji recipe………………..please…………..
hi swati how are you i read your receipies its very helpful to me thanks now i like to know the receipy of cake
how to make puri of pani puri
HELLO SWATI BEN TAMARI AA WEB SITE PARTHI MANE GHANU BADHU JANVA MALIU 6.
PAN MANE GAMTI RESEPI MANE NATHI MALI,
PLZ MANE NON VEG RESEPI VISE THODI VIGAT AAPSO,
1 – CHIKAN BIRIYANI
2 – TANDOORI CHIKAN
3 – RASADAR CHIKAN
તમારુ સ્વાગત છે.બ્રેડ,ખારી તેમજ પફ માઈક્રોવેવ ઓવનમા બનાવવાની રીત બતાવશો.
ફૂલવડી તેમજ ડાકોરના ગોટા બનાવવાની રીત બતાવશો મોઢામા પાણી આવે છે,
જ્લદી પ્લીઝ.
મારે લીલી ચોરી ના સમોસા ની રીત જોઈંએ છે .કે જે જૈનો ના પ્રસંગો માં બનાવવા માં આવે છે ,ઘણી શોધ ખોળ કરતા પણ મળી નથી, અત્રે પ્રસ્તુત કરવા વિનંતી
Please send me receipy of SEV ROLL…
Thanks…
NAMASKAR PLEASE MUJHE PANEER MASALA BANANE KI PROCESS BHEJENGE.
સેવ પુરિ નિ રેસિપિ મોક્લિ આ પો
Plz send recipes of undhiyoo
Nice Information also nice ideas.
Thanks for sharing.
Hi,
mare khichhu banavani reet joi ae chhe ….
Please mane send karsho ….
મને ઘુઘરા કેવી રીતે બનાવવા તે જણાવશો.
દિવાળી અને નવા વર્ષની ખૂબ ખૂબ શુભકામનાઓ
આજે સ્વાદઇન્ડિયા પર આપની ફરમાઈશ પ્રમાણે ઘૂઘરા બનાવવાની રીત મૂકી છે… ખાસ આપના માટે, બનાવજો. કેવા બન્યા તે અને બીજું કાંઈ સજેશન હોય તો જરૂરથી જણાવજો…
bataka vada ni recipe tame mane send karsho mare atyre banava 6 to plz thanks
mane fulvadi kevi rete banavi te moklso please………..
tame ahi pasta kai rite banava e janavaso??
Nice website….this is very useful for all gujarati..specially who is out of Gujarat and India. I m in Canada. I want to make Vada-Sambhar. Please send me method of this.
Also I have a small kid of 10 month…if possible then plz send me some food preparation method for kid.
This is really very nice initiative. All the best for success.