JavaScript must be enabled in order for you to see "WP Copy Data Protect" effect. However, it seems JavaScript is either disabled or not supported by your browser. To see full result of "WP Copy Data Protector", enable JavaScript by changing your browser options, then try again.
Tue. Mar 19th, 2024

આપની ફરમાઈશ

                આમ તો અહીં જેટલી બને તેટલી વધુ વાનગીઓ મુકવા પ્રયત્ન કરતાં રહીશું, પણ છતાં જો તમારે કોઈ સ્પૅશિયલ રૅસિપી જોઇતી હોય તો મારો સંપર્ક કરશો.  આપની ઈચ્છા પ્રમાણેની વાનગી મૂકવાનો પ્રયત્ન જરૂરથી કરીશ.   

                રસોઇ વિષેના તમારા પ્રશ્નો, પ્રતિભાવો કે સમસ્યાઓ અહીં આ પેજ પર કૉમેન્ટ સ્વરૂપે લખશો ,  જેથી જવાબ તરત અને સહેલાઈથી આપી શકાય. 

                આમ જોવા જાવ તો રસોડું ક્યારેય બંધ થવાનું .નથી અને રસોઇમાં નવીનતા આવતી ક્યારેય અટકવાની નથી… એટલે રસોઇને લગતી સાઈટ ક્યારેય સંપૂર્ણ બની નહિ શકે, માટે મારી સ્વાદ ઇન્ડિયા.કૉમ ક્યારેય જૂની નહીં થાય.. ખરું ને???

                વધુ માહિતી માટે મેઇલ swati.gadhia@gmail.com

332 thoughts on “આપની ફરમાઈશ”
  1. mare baba ramdev na patanjali ayurved ma male che te daliya banavva che to mane tene banavva ni rit ane samagri janavva mari namra rajuvat che

    please jaldi reply apva vinanti

  2. please dear,
    પ્લીઝ મને ભાખરવડીની રેસીપી જોઈએ છે.

    તમારી સાઈટ ખરેખર ખુબ જ સરસ છે. આમાંથી ઘણું બનાવી લીધું..

  3. ખૂબ સરસ ………. અભિનંદન………. ખરેખર આપે સરસ કામ કરેલ છે.

    સાઈટ ને વધુ માહિતી થી ભરી શકો તે માટે શુભકામનાઓ. BEST OF LUCK
    GOOD LUCK

  4. Please mane janavso ke ‘Sing Bhujiya” tatha ‘Mathiya’ ni reet batavso..ane ahi mukso..
    thanxs…

  5. FARSAN : DABELA MUNG દાબેલા મગ જે ફરસાણ મા આવે છે તે કે્વી રીતે બનાવવામા આવે છે જે ચણાચોર જેવા જ હોય છે તે વીગતવાર જણાવવા વીનંતી

  6. દાબેલા મગ જે ફરસાણ મા આવે છે તે કે્વી રીતે બનાવવામા આવે છે જે ચણાચોર જેવા જ હોય છે તે વીગતવાર જણાવવા વીનંતી
     

  7. જીભમાં સ્વાદ કેટલા હોય છે તે સ્વાદ ઇન્ડીયા દ્રારા લોકોને ખબર પડી છે. એક સ્વાદની હું માગણી કરુ છું. મને દુધી કે બટાકાનો લીલો ચેવડો બનાવવાની રીત જાનાવશો..

Leave a Reply to Pragna Khorasiya Cancel reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.