આપની ફરમાઈશ

                આમ તો અહીં જેટલી બને તેટલી વધુ વાનગીઓ મુકવા પ્રયત્ન કરતાં રહીશું, પણ છતાં જો તમારે કોઈ સ્પૅશિયલ રૅસિપી જોઇતી હોય તો મારો સંપર્ક કરશો.  આપની ઈચ્છા પ્રમાણેની વાનગી મૂકવાનો પ્રયત્ન જરૂરથી કરીશ.   

                રસોઇ વિષેના તમારા પ્રશ્નો, પ્રતિભાવો કે સમસ્યાઓ અહીં આ પેજ પર કૉમેન્ટ સ્વરૂપે લખશો ,  જેથી જવાબ તરત અને સહેલાઈથી આપી શકાય. 

                આમ જોવા જાવ તો રસોડું ક્યારેય બંધ થવાનું .નથી અને રસોઇમાં નવીનતા આવતી ક્યારેય અટકવાની નથી… એટલે રસોઇને લગતી સાઈટ ક્યારેય સંપૂર્ણ બની નહિ શકે, માટે મારી સ્વાદ ઇન્ડિયા.કૉમ ક્યારેય જૂની નહીં થાય.. ખરું ને???

                વધુ માહિતી માટે મેઇલ [email protected]

About the Author