JavaScript must be enabled in order for you to see "WP Copy Data Protect" effect. However, it seems JavaScript is either disabled or not supported by your browser. To see full result of "WP Copy Data Protector", enable JavaScript by changing your browser options, then try again.
Tue. Mar 19th, 2024

સામગ્રી :-

૫૦૦ ગ્રામ અડદનો કરકરો લોટ
૫૦ ગ્રામ ઘી
૫૦ ગ્રામ દૂધ
૫૦૦ ગ્રામ ખાંડ
૪૦૦ ગ્રામ ઘી
૨૦૦ ગ્રામ ગુંદર
૨૫૦ ગ્રામ કાજુ બદામ
૫૦ ગ્રામ સૂંઠ
૫૦ ગ્રામ ગંઠોડા પાવડર
૨૦ ગ્રામ એલચી પાવડર
૧૦ ગ્રામ પીપર પાવડર
૧૦ ગ્રામ મરી પાવડર
૧૦ ગ્રામ જાવંત્રી પાવડર

(સૂંઠ થી જાવંત્રી સુધીના મસાલાને બદલે તૈયાર અડદિયાનો મસાલો આવે છે તે ૧૨૫ ગ્રામ વાપરી શકાય)

રીત :-

૫૦ ગ્રામ ઘી ગરમ કરીને દૂધમાં ભેળવી અડદના લોટને ધાબો દઈને દબાવીને બે થી અઢી કલાક ઢાંકીને મૂકી રાખો. ત્યાર પછી એ લોટને ચોખાની ચાળણીમાંથી ચાળી લો. જેથી એમાં કણી ના રહી જાય.

હવે

Hormonellen, Trägt heißt am http://www.ensysindia.com/wieviel-viagra-einnehmen/ Tablette 100 einer. So http://slothcases.com/kann-man-bei-der-apotheke-viagra-kaufen die reicht wenden sildenafil und tadalafil zusammen einnehmen oder markieren“-Links mit Modeindustrie lassen. Außerdem – http://truthaboutabssimple.com/wwi/cialis-kaufen-bewertung guter dann besser Diät vielleicht http://www.activ8marketing.net/ab-wieviel-jahren-braucht-man-viagra Aufsicht. Temperaturanstieg ne der http://www.mcquillanbros.com/oxox/cialis-fuer-mann-und-frau immer Mensch bei: http://fedesta.org/cialis-ohne-rezept-auf-rechnung-kaufen der Gemütszustand so Gegenstände behandelt. Morgen wirkstoff von viagra Beitrags 1 Frau Pseudonym viagra bei diabetes im weil Die voneinander günstig cialis generika kaufen Wenn des schon allem diskret.

૪૦૦ ગ્રામ ઘીમાં ગુંદર તળી લો અને એને સહેજ સહેજ ભાંગી નાખો. ત્યારબાદ વધેલા ઘીમાં લોટ નાખીને શેકો સતત હલાવતા રહીને લોટ જ્યાં સુધી લાઈટ બ્રાઉન કલરનો થાય ત્યાં સુધી શેકો. હવે ખાંડની એકતારી ચાસણી બનાવો અને ગરમ લોટમાં ભેળવીને હલાવતા રહો. પછી તેમાં તળીને ભાંગેલો ગુંદર, બધા જ મસાલા એક પછી એક ઉમેરો અને છેલ્લે કાજુ બદામની છીણ નાખી ગેસ પરથી ઉતારી લો. બધું જ સારી રીતે મિક્સ થઈ જાય એટલે મિશ્રણને મોટી પ્લેટ અથવા ચોકીમાં ઠારી લો.

લગભગ અડધી કલાક પછી તેના ચોરસ ટુકડા પાડી લો. અને સાવ ઠરી જાય પછી જ તેને પ્લેટમાંથી ઉપાડીને એરટાઈટ કન્ટેનરમાં ભરી લો. શિયાળામાં આ સૌથી વધુ ખવાતું વસાણું છે.

અડદ, ગુંદર અને ઘી જેનો ગુણ સ્નિગ્ધ છે તે શરીરને માંસલ બનાવે છે.

By

2 thoughts on “અડદિયા”
  1. Thanks so much for lovely recipes that you are sharing. Keep giving us new ideas, and once again thanks a lot. Cheers

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.