પરિચય/સંર્પક

              મિત્રો, મારું નામ સ્વાતિ…  રહેવાનું ગુજરાતનાં પાટનગર ગાંધીનગરમાં. આમ તો  M.A. પુરું કર્યું ઇતિહાસ સાથે. પણ રસનાં વિષયો છે વાંચન, ગીત-સંગીત અને સ્ત્રીસહજ સ્વભાવને કારણે રસોઇ પણ ગમે જ છે…

           આ સાઈટ બનાવવાનું મન એટલાં માટે થયું કે ઘણી એવી બહેનો છે કે જે નેટનો ઉપયોગ તો કરતાં હોય પણ્ જેમને ગુજરાતી સિવાય બીજી ભાષા ઓછી ફાવતી હોય…

About the Author