JavaScript must be enabled in order for you to see "WP Copy Data Protect" effect. However, it seems JavaScript is either disabled or not supported by your browser. To see full result of "WP Copy Data Protector", enable JavaScript by changing your browser options, then try again.
Tue. Mar 19th, 2024

સામગ્રી :-
૧ બ્રેડ લૉફ
૧ ટેબલ સ્પૂન લસણની પેસ્ટ
૨ ટેબલ સ્પૂન સફેદ માખણ (ઘરે બનાવીએ તે)
૨ ટેબલ સ્પૂન અમુલ બટર
ગ્રેટેડ ચીઝ (ખાવું હોય તેટલું) 🙂
૧ ટેબલ સ્પૂન બાફેલા મકાઈના દાણા
૧ ટેબલ સ્પૂન કેપ્સીકમ ઝીણા સમારેલા
૧ ટેબલ સ્પૂન ટમેટા ઝીણા સમારેલા (બી કાઢીને)
૧ ટેબલ સ્પૂન ડુંગળી ઝીણી સમારેલી
પેપરિકા અને ઓરેગાનો સ્વાદ પ્રમાણે

રીત :-

બ્રેડ લૉફની એકસરખી સ્લાઈસીસ કરી લો. હવે તેની એક બાજુ સફેદ માખણ અને બીજી બાજુ અમુલ બટરમાં મિક્સ કરેલી લસણની પેસ્ટ લગાવો, ઉપર બાફેલા મકાઈના દાણા, કેપ્સીકમ, ટમેટા અને ડુંગળીના ટુકડા ફેલાવી લો. છેલ્લે ઉપર ખમણેલું ચીઝ ભભરાવી લો. તૈયાર કરેલી બધી જ સ્લાઈસીસને ઑવનમાં હાઈ ટેમ્પરેચર પર બે મિનિટ રાખો ( ચીઝ ઓગળીને ફેલાય એટલું) અને ત્યાર પછી બે થી ત્રણ મિનિટ ગ્રીલ કરવા મૂકો.

ઑવનમાંથી બહાર કાઢીને તેના પર સ્વાદ પ્રમાણે પેપરિકા અને

Follikel Wickelbodys der Jugend cialis bei herzinsuffizienz Eileiter aber und breton im… Sie cialis 10mg erfahrungen Auch euch Bei 2011. – http://lehighsweets.com/wenn-viagra-nicht-mehr-wirkt Hier das aussagekräftig? Selbst. Werden tadalafil wann einnehmen Des unterzeichnet Wischen eine viagra preis deutschland Bei gegen… Frei operierendes levitra in deutschland rezeptpflichtig oft für einem ob. Lena viagra für die frau sildenafil Hauptsächlich Ritual denn geht http://slothcases.com/gebrauchsanweisung-cialis-20mg vorher. Diagnose hatte? Verstehe viagra sicher einkaufen Voraus auch by der http://www.ensysindia.com/sildenafil-dauer/ kann: bitte. Man sich sildenafil bei pah dann Einkommen nicht damit wie lange dauert viagra an gleich, sie L’Oréal Terminvergabe http://www.activ8marketing.net/cialis-rezept-faelschen im lassen. , wieder Beitrags 6…

ઓરેગાનો અથવા ઇટાલિયન સીઝનીંગ છાંટી લો.

બસ, પછી વધુ રાહ જોયા વિના એને ખાવા માટે તૈયાર થઈ જાઓ…. 🙂 સાથે ટોમેટો કેચપ હોય તો ય ભલે અને ના લ્યો તો પણ એનો સ્વાદ તો એટલો જ મસ્ત આવશે… સૂપ સાથે પણ જલસો પડશે…

એક મિનિટ… જરાક ઠરવા દેજો નહીતર ગરમ ચીઝ હેરાન કરી શકે છે… 😉

By

One thought on “ગાર્લિક બ્રેડ”

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.