JavaScript must be enabled in order for you to see "WP Copy Data Protect" effect. However, it seems JavaScript is either disabled or not supported by your browser. To see full result of "WP Copy Data Protector", enable JavaScript by changing your browser options, then try again.
Tue. Mar 19th, 2024

આ સાઈટ વિશે

દરેક ગૃહિણીનું રસોડું તેના માટે પ્રયોગશાળા ઉપરાંત એક પાઠશાળા પણ હોય છે.

ઘરનાં બધાં જ સભ્યો રસોઇમાં સતત નવીનતાની ફરમાઈશ કરતાં હોય છે, અને ગૃહિણી એ સૌને કાંઇક નવું બનાવીને ખવડાવવા ઇચ્છે છે… અપણે સૌ જાણીએ છીએ કે આજની રસોઈ માત્ર દાળ, ભાત, શાક પૂરતી સીમિત નથી રહી. અને તેથી જ, ખાદ્યચીજોની પૌષ્ટીકતા જળવાઈ રહે અને રૂઢિગત રાંધણકળા ભૂલાય નહીં છતાં કાંઇક નવીનતા પણ મળી રહે એવા આશય સાથે…

સ્વાદ ઇન્ડિયા.કોમ દ્વારા આપ સૌની સામે જુદી જુદી વાનગીઓનો રસથાળ પીરસવાનો પ્રયત્ન કરું છું. આ ઉપરાંત આ સાઈટ વિષે મારા માટે સૌથી મહત્વની વાત એ છે કે મારા મમ્મી શ્રીમતી ભાનુમતી જે. ગઢિયા રસોઈનાં ખૂબ શોખીન હતાં. નવી નવી વાનગીઓ બનાવવી, ખાવી અને ખવડાવવી એમને બહુ ગમતું. મમ્મી પાસે વાનગીઓનું મોટું સંકલન હતું. સ્વાદ ઇન્ડિયા.કોમ હું એમની સ્મૃતિમાં જ લૉંચ કરી રહી છું. અને અહિં મોટા ભાગની વાનગીઓ એમના કલેક્શનમાંથી જ લઈને મુકવાની છું.

આપ સૌને ગમશે અને તમારા સૂચનો મળતાં રહેશે એવી આશા સાથે…

24 thoughts on “આ સાઈટ વિશે”
  1. સ્વાતિબેન,
    સાદર નમસ્કાર.
    સરસ સાઈટ બનાઇ છે તે બદલ તમને ખુબ-ખુબ અભિનંદન!!
    વાનગીઓ ફોટા સાથે સરસ અને સરળ રીત સાથે રજૂ કરો છો તે ખુબ જ ગમી!!

  2. ખુબ સરસ વેબસાઈટ છે.મને આચાનક સર્ફિંગ કરતા કરતા મળી ગઈ.મારા પ્રિય બુકમાર્ક્સમાં ઉમેરી દીધી જેથી ઘડી ઘડી આવી શકાય.

  3. Hello Swatiben…

    This site is really good…. i have made dhudhi kofta & sev khamni from ur recipes… & all like it…

    This site helps newly married girls whose hubby is fond of eating new items….

  4. Swatiben,
    Site is constructed in such a proper manner, and there is very rare gujarati peoples where I am living. It has 2years pass for me taste gujarati items. This give me new way to make independent cook for my self.. Thank you very much….

  5. This is a really good site. Nice effort . Keep it up!!!!! Please post Salem Pak’s , and Adadiya Pak’s recipe.
    Hey Swati, not sure if you remember me or not but I am Jagruti(Jignasa’s friend).

    Jagruti

  6. Swati,
    I know you are younger. Like you, I am also interested in cooking and recipies. I have liked your
    site but there is no provision to forward it as an e mail. Please do the needful. Next time, I shall write to
    you in Gujarati.

  7. didi mane navi navi receipe mane mail karjo ne jethi hu banavi saku karan k mane tamari a site khub j gami 6e ne etla mate ho plz mane mara mail par mokaljo ho

  8. hye swati,

    really very nice site, i always search for gujarati site & today i it because of you and in this site very good recipes and also usefull tips in kitchen & also heaith.

    hiral

  9. Hi,
    This is a very good site for Gujarati and all types of recipe.
    all the recipes are very good as well as its description is very simple and short

  10. really very nice site, i always search for gujarati site & today i it because of you and in this site very good recipes and also usefull tips in kitchen & also health.

  11. swatididi jsk i request to display what is opposite food..means k virudh aahar kone kahevay and te kya kay hoy..me sambhadyu 6e k te levathi skin problem thay 6e..mate mara question no ans aapva request.

  12. આ ગુજરાતી વેબસાઈટ ખોલી છે જે બધા ગુજરાતી માટે ગર્વ ની વાત છે,તમોને ધણો ધન્નવાદ! તમોને આજિજી કરૂ છે કે ગુજરાતી પ્રાચીન ભજનો વિભાગ ખોલો।

    જયેશ દલપતભાઈ મિસ્ત્રી – 9870822781 (Free Astrology (Twitter:geneticethics)

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.